Events

ટ્રેનિંગ પ્રોગ્રામ

Vanera ટીમ બામ્બુ ખેતી ને સરળતા થી સમજી શકાય એ માટે VanEra Group અલગ અલગ માધ્યમ થી ટ્રેનિંગ પ્રોગ્રામ કરાવતા રહે છે.

online ટ્રેનિંગ પ્રોગ્રામ
on farm ટ્રેનિંગ પ્રોગ્રામ
Vanera F.P.C ના માધ્યમ થી આવનારા સમય માં થનારા કાર્યક્રમો, શિબિર સત્રો, ફિલ્ડ ડેમો, ઇન્ડસ્ટ્રીયલ ઇવેન્ટ્સ વગેરે જેવી માહિતી મેળવવા અમારી whatsapp Community માં જોડાવો.